બાળકો અને ગ્રામજનોને છોડ વિતરણ
રાજપુર પ્રાથમિક શાળામાં વન મહોત્સવ અને ઈકો ક્લબ અંતર્ગત 500 જેટલા વિવિધ છોડોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં શાળાના બાળકોને, ગ્રામજનો અને શિક્ષકોને, SMC સભ્યોની હાજરીમાં છોડવાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું. છોડ માટે અમે નર્સરી પોરબંદરનો આભાર માનીએ છીએ. ઈકો ક્લબની ટીમ દ્વારા વ્યવસ્થિત આયોજનથી આખુ કામ પૂરુ પાડેલ હતું.