બાળ સંસદ ચુંટણી - 2017

શ્રી રાજપુર પ્રાથમિક શાળામાં વર્ષ-2017 માટે બાળ સંસદની રચના માટે ચુંટણીનું આયોજન 02 ઑગસ્ટ, 2017 ના રોજ કરવામાં આવ્યુ હતુ. આ ચુંટણીમાં 10 ઉમેદવારો એ ઉમેદવારી પત્રકો ભરી ભાગ લીધો હતો. ત્યારબાદ પ્રચાર બાદ ચુંટણી યોજાઈ હતી. જેમાં બાળકોને ઉમેદવારના પ્રિન્ટેડ નામ વાળા બેલેટ પેપરો આપવામાં આવ્યા હતા. ચુંટણી કર્મચારી તરીકે પણ વિદ્યાર્થીઓ જ રહ્યા હતા. શાંતિપૂર્ણ મતદાન પૂરુ થયુ હતુ અને પરિણામ જલ્દી જ જાહેર કરવામાં આવશે.












You may like these posts