ઓરી-રુબેલા રસીકરણ પૂર્વે વાલી મિટીંગ તા.૧૯/૭/૨૦૧૮ ના રોજ શાળામાં ઓરી-રુબેલા રસીકરણ પૂર્વે વાલી મિટીંગનું આયોજન થયુ હતું. જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા અને રસીકરણ વિષે ગામ લોકોને માહિતી આપી હતી. You may like these posts