ઈકો ફ્રેન્ડલી રાખડી સ્પર્ધા - 2017

અમારી શ્રી રાજપુર પ્રાથમિક શાળામાં તા. 02 ઑગસ્ટ, 2017 ના રોજ ઈકો ફ્રેન્ડલી રાખડી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં ધોરણ 5 થી 8 ના બાળકોએ ભાગ લીધો હતો અને વિવિધ વસ્તુઓમાંથી ઈકો ફ્રેન્ડલી રાખડીઓ તૈયાર કરી હતી. આ રાખડીઓ માટે તેઓએ માત્ર પ્રાકૃતિક વસ્તુઓ જેવી કે ફૂલ, પાન, કાગળ, મીઠાઈ વગેરેનો ઉપયોગ કરેલ હતો. બાળકોને ખૂબ જ મઝા પડી હતી.


















You may like these posts