વન મહોત્સવ-૨૦૧૮ ની ઊજવણી શાળામાં વન મહોત્સવ-૨૦૧૮ ની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં રેંજ ફોરેસ્ટ ઓફિસર શ્રી થાપલીયા સાહેબ, તલાટી શ્રી કિશોરભાઈ અને SMC પ્રમુખ લીલાભાઈ આગઠ હાજર રહ્યા હતા. તમામ બાળકોને છોડ વિતરણ કરવામાં આવ્યુંં હતુંં. You may like these posts