શાળા સલામતી સપ્તાહ-૨૦૧૮ ઊજવણી શાળામાં તા. ૨૫/૦૬/૨૦૧૮ થી ૨૯/૦૬/૨૦૧૮ દરમિયાન શાળા સલામતી સપ્તાહ-૨૦૧૮ ની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ માહિતી બાળકોને અપાઈ હતી. આ સાથે ચિત્ર-સ્પર્ધા પણ યોજાઈ હતી. જેમાં વિજેતા ચિત્રો નીચે મુકેલ છે. You may like these posts