રાજપુર પ્રા. શાળામાં ઓરી-રુબેલા રસીકરણ યોજાયું

તા. ૨૦/૦૭/૨૦૧૮, શુક્રવારના રોજ શ્રી રાજપુર પ્રા. શાળામાં ઓરી-રુબેલા રસીકરણ યોજાયું હતું. જેમાં ૯૯% બાળકોને રસી આપવામાં આવી હતી.






You may like these posts

2 ટિપ્પણીઓ

  1. Jignasha trivedi
    સુંદર બ્લોગ
    અભિનંદન વિશાલ જી
    • Vishal Vigyan
      આભાર...