પ્રાથમિક શિષ્યવૃતિ પરિક્ષા - 2017 માં પોરબંદર જિલ્લામાં આપણી શાળાની 2 વિદ્યાર્થીનીઓ મેરીટમાં


રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ પ્રાથમિક શિષ્યવૃતિ પરિક્ષા - 2017 માં પોરબંદર જિલ્લામાં આપણી શાળાની 2 વિદ્યાર્થીનીઓ મેરીટમાં સ્થાન મેળવેલ છે. થોડા મહિના પહેલા લેવાયેલ આ પરિક્ષામાંં 5 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 4 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 2 વિદ્યાર્થીનીઓ મેરિટમાં સ્થાન પામ્યા હતા. તમામને શુભેચ્છા.
મેરિટ લીસ્ટ




You may like these posts