Plickers ટૂલની મદદથી ઓનલાઈન ક્વીઝ આયોજન
રાજપુર પ્રા. શાળામાં Plickers ટૂલની મદદથી ઓનલાઈન ક્વીઝનું આયોજન થયું હતું. આ ક્વીઝમાં Plickers વેબસાઈટનો ઉપયોગ થયો હતો. તેમાંથી Plickers કાર્ડ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓએ કાર્ડ દ્વારા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. કાર્ડને મોબાઈલથી સ્કેન કરતા જ કમ્પ્યુટર પર જવાબ દેખાય છે. આ ક્વીઝમાં ધોરણ 5 થી 8 બાળકોએ એકસાથે ભાગ લીધો હતો. જેમાં જનરલ નોલેજના MCQ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
Plickers વિશે વધુ માહિતી અને પ્રેક્ટીકલ વિડીયો માટે :- અહી ક્લીક કરો
ક્વીઝની ઝલક નીચે મુજબ છે.
Plickers વિશે વધુ માહિતી અને પ્રેક્ટીકલ વિડીયો માટે :- અહી ક્લીક કરો
ક્વીઝની ઝલક નીચે મુજબ છે.