CRC કક્ષાનું ગણિત- વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૭ : આ કૃતિ આવી પ્રથમ

CRC કક્ષાનું ગણિત- વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ગોસા ખાતે તા. ૦૮/૦૯/૨૦૧૭ ના રોજ યોજયેલ હતો. તેમાં વિભાગ-૫ માં રાજપુર પ્રા. શાળાનો પ્રથમ નંબર આવેલો.
કૃતિનું નામ :- પ્રાથમિક રંગોનું સંપાતિકરણ અને ગાણિતીક ઉપયોજન


સંજય અને પ્રતાપ પોતાની કૃતિ સાથે


સાથે કલા ઉત્સવમાં પણ શાળાનો ચિત્રમાં તૃતિય નંબર આવેલો.
લીલુબેન ડાબી બાજુ


You may like these posts