રાજપુર પ્રા. શાળામાં "ફોટો ક્વીઝ" નું આયોજન

શ્રી રાજપુર પ્રાથમિક શાળામાં તા. 31 જુલાઈ, 2017 ના રોજ "ફોટો ક્વીઝ" નું આયોજન કરેલ હતું. બાળકોને અભ્યાસક્રમમાં આવતા વ્યક્તિઓ અને બીજા પ્રખ્યાત વ્યક્તિઓના ફોટાઓ કમ્પ્યુટરની મદદથી બતાવીએ અને તેમનું નામ વિદ્યાર્થી લખે. આ સ્પર્ધાથી બાળકો જનરલ નોલેજ અને વર્તમાન પ્રવાહોથી વાકેફ રહે.

આ અગાઉ કમ્પ્યુટરમાં જ Google Images ની મદદથી અમારા શિક્ષક વિશાલભાઈ એ વિવિધ મહાનુભાવોના ફોટાઓ બતાવ્યા હતા અને તમામને તેની જાણકારી આપવામાં આવી હતી. પછી આ ક્વીઝનું આયોજન કરેલ હતું.






You may like these posts