આવી ગયો અમારો આઈ.ડી. કાર્ડ

રાજપુર પ્રા. શાળા દ્વારા શાળાની ઓળખ સમા આઈ.ડી. કાર્ડ બનાવ્યા છે. શાળાના ઈતિહાસમાં બાળકોને પોતાની એક ઓળખ મળી હતી. આ આઈ.ડી. કાર્ડનું વિતરણ તમામ બાળકોને કરાયું હતું. આ સાથે રાજપુર પ્રા. શાળાનો નવો લોગો પણ રિલીઝ કર્યો.

■ આવો જોઈએ તેમની ઝલક....








You may like these posts