સ્વતંત્રતા દિન ઉજવણી : 15 ઓગ. 2017
70માં સ્વતંત્રતા દિવસની રાજપુર પરીવાર વતી હાર્દિક શુભેચ્છા...

■ સવારના આછા વરસાદી માહોલ બાદ ધ્વજ-વંદનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.

■ ગામના આગેવાન અને SMC સમિતિના સભ્ય શ્રી લીલાભાઈ આગઠ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.

■ બાળકો દ્વારા સર્વધર્મ પ્રાર્થના બોલીને ઈશ્વરને યાદ કરવામાં આવ્યા હતા.

■ ત્યાર બાદ વિશાલસર અને તમામ બાળકો એ સાથે "આઓ બચ્ચો તુમ્હે દિખાએ" ગીત ગાયુ હતું.

■ અંતે તમામ ગ્રામજનોને અને બાળકોને "નૂતન ભારત-2022" માટેના સંકલ્પ લેવડાવામાં આવ્યા હતા.